ભારત સરકાર (GoI) એ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક સ્કીમ માટે ઈ-પાસબુક સુવિધા રજૂ કરી છે. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરવા અંગે માહિતી આપી હતી. આ સુવિધા શરૂ થયા બાદ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ધારકો તેમની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ પાસબુકને ઓનલાઈન એક્સેસ કરીContinue reading “પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એકાઉન્ટ હોલ્ડર હવે પાસબુક ઓનલાઈન ચેક કરી શકશે. કેવી રીતે કરવું”